રાણપુર: રાણપુર શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ જર્જરીત હાલતમાં સારવાર માટે આવતા દર્દીઓ હેરાન પરેશાન#Jansamasya
Ranpur, Botad | Sep 9, 2025
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ જર્જરીત હાલતમાં છે દવા લેવા અને સારવાર લેવા આવતા દર્દીઓ હેરાન-પરેશાન...