ધાનેરા: ધાનેરા ખાતે નગરપાલિકા દ્રારા નવા બસ સ્ટેન્ડ ખાતે સ્વછતા હી સેવા અંતર્ગત સંદેશ સાફસફાઈ કરવામાં આવી
ધાનેરા ખાતે નગરપાલિકા દ્રારા નવા બસ સ્ટેન્ડ ખાતે સ્વછતા હી સેવા અંતર્ગત સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો સહિત ભાજપના આગેવાનો અને નગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયા.