હાલોલ: પાવાગઢ દર્શન કરીને બાઇક ઉપર પરત ફરી રહેલા બે યુવકોને હાલોલ નવી કોર્ટ નજીક બાઇક સ્લીપ ખાતા સર્જાયો અક્સ્માત
Halol, Panch Mahals | Sep 9, 2025
પાવાગઢ દર્શન કરીને બાઇક ઉપર પરત ફરી રહેલા શેહરા તાલુકાના બે યુવકો ની બાઇક હાલોલ-પાવાગઢ રોડ પર નવી કોર્ટ નજીક આજે...