હળવદ: હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધા માટે દાતાના સહયોગથી 20 જેટલા વોલફેન તથા ચાર જેટલા એસી લગાવાયા...
Halvad, Morbi | Sep 21, 2025 હળવદ સિવિલ હોસ્પિટલમાં વધુ પડતી ઓપીડીના કારણે દર્દીઓને ગરમી તથા બફરાની સમસ્યા હોય, જે અંગે મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની મધ્યસ્થાથી દાતાઓના સહયોગ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ રવિવારે 20 જેટલા વોલ ફેન તથા ચાર જેટલા એસી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી...