ચોરાસી: અમરોલી વિસ્તારમાંથી એસઓજી પોલીસ દ્વારા નકલી ધી પકડવાના મામલે પી. આઈ જેટી સોનારા દ્વારા માહિતી આપવામાં આવી
Chorasi, Surat | Oct 4, 2025 અમરોલીમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ SOGએ દરોડો પાડી 9000 કિલોથી વધુનો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યોનકલી ઘી બનાવનાર ચાર આરોપીઓની ધરપકડદિવાળીના તહેવાર પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન SOG એ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓનો પર્દાફાશ કર્ય અમરોલી વિસ્તારમાં આવેલી 3 અલગ-અલગ જગ્યાએ SOGની ટીમે દરોડા પાડયા અને એસઓજી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.જે લય ને એસઓજી પી. આઈ જેટી સોનારા દ્વારા માહિતી આપવામાં આવી.