આણંદ શહેર: શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી થયેલ બાઇક ચોરીમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
Anand City, Anand | Sep 13, 2025
આણંદ શહેરમાં 28 ઓગસ્ટના રોજ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી બાઈકની ચોરી થઈ હતી. 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હતી....