હિંમતનગર: વિદેશ મોકલવાના નામે છેતરપીંડી મામલે સાબરકાંઠા પોલીસે છેતરપિંડીના ભોગ બનેલા લોકોને માટે ટેલિફોન નંબર જાહેર કર્યા
Himatnagar, Sabar Kantha | Sep 11, 2025
વિદેશમાં વર્ક પરમિટ પર મોકલવાની લાલચ આપીને અનેકો લોકો પાસેથી પૈસા લઈ હિંમતનગર નો સિકંદર લોઢા ગાયબ થઈ ગયો છે ત્યારે...