સેજલ નજીક બોલેરો કારનો સર્જાયેલ અકસ્માતમાં છ જેટલા ઇજાગ્રસ્તો ની અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ.
Amreli City, Amreli | Nov 29, 2025
સાવરકુંડલાના સેંજળ નજીક સર્જાયેલા બોલેરો કાર અકસ્માતમાં 24 જેટલા ઇજાગ્રસ્તો થયેલા હતા જેમાંથી 6 જેટલા ઇજાગ્રસ્તો ને અમરેલી સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા છે ત્યારે પાલીતાણા ના ગ્રામીણ ગામડા માંથી દીકરીને તેડવા આવેલી ઢગ ની બોલેરો કાર અકસ્માતે ખાલીયામાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો ને હાલ અમરેલી સિવિલમાં 6 જેટલા મુસાફરોની સારવાર ચાલુ હોવાની વિગતો સામે આવી છે..