ભરૂચ: એસ.ઓ.જી.એ અમદાવાદમાંથી ચોરી થયેલ રીક્ષાનો આર.ટી.ઓ.નંબર પ્લેટ બદલી પેસેન્જરમાં ફરતી ઓટો રીક્ષા કસક સર્કલથી શોધી કાઢી
Bharuch, Bharuch | Aug 28, 2025
ભરૂચ એસ.ઓ.જી.ના પી.આઇ એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન...