અમરેલીમાં સિંહની દહેશતનું વાતાવરણ,રાત્રિએ ખેતરમાં ઘૂસ્યો સિંહ:બાયપાસ પાસે પશુનું કર્યું મારણ
Amreli City, Amreli | Sep 10, 2025
અમરેલી બાયપાસ નજીક ખેડૂતના ખેતરમાં મોડી રાત્રે સિંહ ઘૂસ્યો હતો અને બાંધેલા પશુનો શિકાર કર્યો હતો. ઘટનાથી ગ્રામજનોમાં ભય...