ડભોઇ: ડભોઇ સરિતા ફાટક પાસે રેલવે બ્રિજ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રોડ ઉપર ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો પરેશાન.#jansamasa
ડભોઇ સરિતા રેલવે ફાટક ખાતે એક બાજુનાઓવરબ્રિજ માર્ગ પર ઠેરઠેર ખાડા પડી ગયા છે. ટૂંક સમયમાં ચૌમાસુ શરૂ થતા પહેલા માર્ગ પર રોડ પરથી પસાર થતા વાહનચાલકો ખાડા પડી જવાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવતી હોય છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે અને વારંવાર વાહનો ફસાઈ જતા જે ને કારણે નાના-મોટા વાહનોના અકસ્માત પણ બનતા હોવાનું જાણવા મળે છે.આ માર્ગ પરથી ચોવીસ કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે.......