છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં ‘સ્વાગત’ કાર્યક્રમ: 19 ફરિયાદોનો હકારાત્મક નિકાલ
છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો. જેમાં નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલી કુલ 19 ફરિયાદોનો વહીવટીતંત્ર દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.