આણંદ: આણંદ સંસદ મિતેશભાઈ પટેલે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલા ટ્રક માલિકને વાસદ કાર્યાલય ખાતે રૂ. ૮૦ હજારનો ચેક અર્પણ કર્યો
Anand, Anand | Aug 10, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલા ટ્રક માલિકની વેદના સમજીને, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ)એ માનવિય સંવેદનાને ધ્યાનમાં...