વઢવાણ: ગુંદિયાળા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી dysp વી.બી.જાડેજાએ કચેરી ખાતેથી વધુ વિગતો આપી
Wadhwan, Surendranagar | Sep 2, 2025
વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે ખેત મજૂરી કરતા પર પ્રાંતીય પતિએ પત્થર અને ઇંટ ના ઘા મારી પત્નીની હત્યા કરી દેતા સમગ્ર...