લુણાવાડા: મોડાસા રોડ ઉપર આવેલ ગાદલાની દુકાનમાં ભીષણ આગ લાગી આગ બુજાવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા
Lunawada, Mahisagar | Sep 10, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા રોડ ઉપર આવેલ એક ગાદલાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી જો જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ...