લુણાવાડા: કોઠંબા તાલુકા ની જાહેરાતને લઈ અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ
મહીસાગર જિલ્લામાં લુણાવાડા માંથી વિભાજીત થઈ અને કોઠંબાને નવીન તાલુકા માટેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ઉજવણી કરવામાં આવી હતી નવીન તાલુકા ની જાહેરાતને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ.