અંકલેશ્વર: અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જુના બોરભાઠા બેટ ગામના આંબલી ફળીયામાંથી વિદેશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
Anklesvar, Bharuch | Sep 3, 2025
ભરૂચના જુના બોરભાઠા બેટ ગામના આંબલી ફળીયામાં રહેતો બુટલેગર સંજય રમેશ વસાવા પોતાના ઘર નજીક નર્મદા નદીના કિનારે મોટા...