નાંદોદ: નાંદોદ તાલુકાની ટ્રેન્ડ ફાર્મા કંપની વાવડી ખાતે જાતીય સતામણી (POSH ACT) વિશેની માહિતી અપાઈ,અધિકારીઓ ઉપસ્થિત.
Nandod, Narmada | Sep 8, 2025
તાલુકાની ટ્રેન્ડ ફાર્મા કંપની વાવડી ખાતે કંપનીમાં કામ કરતી મહિલા વર્કરોને DHEW ટીમ દ્વારા SHE BOX અને કામકાજના સ્થળે...