Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તળાજા: તળાજાના પ્રવેશદ્વાર પાસે બે જૂથ આમને-સામને, લોકોમાં દહેશત

Talaja, Bhavnagar | May 25, 2026
તળાજા શહેરના મુખ્ય દ્વાર નજીક ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. બે જૂથ વચ્ચે થયેલી ઉગ્ર અથડામણમાં ધોકા, પાઈપ અને પથ્થરમારાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે રસ્તા પરથી પસાર થતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને કેટલાક સમય માટે વિસ્તારમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેરમાં ખુલ્લેઆમ આવી હિંસક અથડામણ થવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે. લોકોમાં સ