સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ્સ મહાનગરપાલિકાના શૌચાલયમાં સાફ-સફાઈ તેમજ આસપાસના વિસ્તારમાં કચરાના ઢગ અને ગંદકીને લઈ સ્થાનિક લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા તંત્રને યોગ્ય સાફ-સફાઈ કરવા અને કચરાનો નિકાલ કરવા માંગ કરવામાં આવી છે