શહેરા તાલુકાની મોર ઉંડારા પ્રાથમિક શાળા ખાતે આગામી ૩૧મી જાન્યુઆરીના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા શાળાના મદદનીશ શિક્ષિકા નીલાબેન નરેન્દ્રભાઈ પટેલ તરફથી શાળાના ૩૦૦ ઉપરાંત બાળકોને ટ્રેક શુટનું વિતરણ કરવામાં આવ્યું હતું...સતત ૨૫ વર્ષ સુધી શાળામાં એકધારી ફરજ બજાવનાર નીલાબેન તથા નરેન્દ્રભાઈ પટેલ દંપતીએ નિવૃત્તિ સમયે શાળાના બાળકોને યાદ કરી શાળાના તમામ બાળકોને આચાર