લીલીયા: લીલીયાના વતની અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિન ત્રિવેદી દ્વારા રેલવે સંબંધિત મુદ્દાઓઅંગે પશ્ચિમ રેલવે અધિકારીને રજૂઆત
Lilia, Amreli | Oct 12, 2025 લીલીયા તાલુકાના જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિન ત્રિવેદીએ રેલવે સંબંધિત વિવિધ જાહેરહિતના મુદ્દાઓ અંગે પશ્ચિમ રેલવેના અધિકારીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં મુસાફરોને થતી મુશ્કેલીઓ, સ્ટોપેજ અને સુવિધા સુધારાની માંગ કરવામાં આવી છે.