ધાનપુર: ધાનપુર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વરચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત તાલુકા પ્રમુખ TDO તેમજ સ્ટાફ...
Dhanpur, Dahod | Sep 17, 2025 આજે તારીખ 11 સપ્ટેમ્બરના રોજ ધાનપુર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વરચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત તાલુકા પ્રમુખ શ્રી, TDO શ્રી તેમજ સ્ટાફ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી.તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉડ માં તમામ અધિકારો તેમજ સ્ટાફ દ્વારા જે સાફ સફાઈ છે તે હાથ ધરવામાં આવી હતી.