પાણી અને ડામર કજોડ છતાં GSRDC બુધ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે, GSRDC ટીમ દ્વારા. વરસતા વરસાદમાં લીલા છમ રોડ ઉપર ડામર પેચ વર્ક કામગીરી કરવામાં આવી રહી છે, વહેલી સવારથી વરસાદી માહોલ છતાં એજન્સી દ્વારા રોડ ઉપર ના ખાડા પુરવા ડામર મટીરિયલ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સ્થળ ઉપર હાજર કલ્યાણા ટોલ પ્લાઝા ઇજનેર એ કબૂલાત પણ કરી કે પાણી માં ડામર મટીરિયલ નહીં સેટ થઈ શકે, સાથે ઇજનેર પોતાનો લૂલો બચાવ કરતા એમ પણ જણાવ્યું કે એક ગાડી ડામર મટીરિયલ આવી ગયું છ