ભાવનગર: કમોસમી વરસાદના કારણે કોળીયાક થી નિષ્કલંક તરફ જવાના રોડ માં નદીમાં પાણી આવી જતા રોડ બંધ કરાયો
હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં પણ કમ મોસમી વરસાદ પડ્યો છે ભારે વરસાદ પડવાના કારણે નદી નાણાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ભાવનગર તાલુકાના કોળીયા ગામે પસાર થતી નદીમાં પાણી આવી જવાના કારણે નિષ્કલંક મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.