ભરૂચ: KANAN.CO દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ફેર ૨૦૨૫ હોટલ હયાત ખાતે યોજાયો, ૭૦ થી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા
ભરૂચ ખાતે કોલેજ રોડ પર આવેલ હોટેલ હયાત ખાતે KANAN.CO દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ફેર ૨૦૨૫ યોજાયો હતો જેમાં ૭૦ થી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિ ગાઈડન્સ આપવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભરૂચ શહેર સહીત જિલ્લાના આજુબાજુ ના ગામના વિદેશજવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તેમજ હજાર રહી માહિતી મેળવી હતી. kanan.Co ભરૂચ ના તમામ સ્ટાફે ભારે જેહમત ઉઠાવી કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.