પોરબંદરમાં યુવતીનું ગૂમ થયેલું પર્સ પોલીસની નેત્રમ શાખાની મદદથી પરત મળ્યું
Porabandar City, Porbandar | Jun 4, 2025
અરજદાર તૃષ્ણાાબેન મોનાણી તેનના પિતા સાથે સુતારવાડાથી રાજીવનગર તેમના ઘરે જતા હતા.ત્યારે તેમનુ પર્સ જેમાં તેમના અગત્યના ઓરીઝનલ ડોકયુમેન્ટ આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ વિગેરે તથા આશરે રૂ.૩૦૦ પર્સમાં રાખેલ હોય અને પર્સ સ્કુટરમાં આગળના ભાગે રાખેલ હોય અને કાવેરી હોટલથી નરસંગ ટેકરી સુધીના રસ્તામાં પડી જઇ ગુમ થયેલ હોય. જેથી નેત્રમ ઇન્ચાર્જને જાણ કરતા આ પર્સ શોધી અરજદારને પરત કર્યું હતું.