તળાજા: તળાજાના દંપતિ પર રસ્તા વચ્ચે હુમલો, લોકો ભેગા થતા હુમલાખોરો ફરાર
ભાવનગર જિલ્લાના તળાજા શહેર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂની અદાવતને લઈને તળાજાના સીખ દંપતિ પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તળાજા શહેરમાં રહેતા સતનામસિંહ ગુરૂચરણસિંહ બાવરી અને તેમની પત્ની રોશન કૌર પાલીતાણાથી બાઈક પર પરત તળાજા આવી રહ્યા હતા. તે દરમિયાન પાલીતાણા-તળાજા રો