*તળાજા માં દિવ્યાંગ બાળકો દ્વારા "હોળી-ધુળેટી" તહેવારની ઉજવણી...* પી.એન.આર સોસાયટી સંચાલિત શ્રી એન આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજ ના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર "હોળી-ધુળેટી" તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોએ એકબીજાને તિલક કરીને તેમજ ફૂલડાથી રમીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી સાથે સેન્ટરના ફિઝિયોથેરાપ