બનાસકાંઠામાં અરવલ્લી ગિરિમાળાઓને લઈને પર્યાવરણ પ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરી છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલા નિર્ણય બાદ પર્યાવરણ પ્રેમીઓમાં હાલ ચિંતા જોવા મળી રહી છે. આજે મંગળવારે સાંજે 6:00 કલાકે તેમની પ્રતિક્રિયાઓ સામે આવી છે.