ભચાઉ: દિવાળી તહેવારને અનુલક્ષીને શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
Bhachau, Kutch | Oct 16, 2025 આગામી દિવાળી તહેવારોને અનુલક્ષીને ભચાઉ પોલીસ દ્વારા ભચાઉ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફૂટપેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વિવિધ જગ્યા ટ્રાફિક ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી.