કઠલાલ: પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા ફાગવેલ
Kathlal, Kheda | Nov 10, 2025 ખેડા વધુએક વખત ફાગવેલથી રાજકારણની ભાજપે કરી શરૂઆત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા ફાગવેલ ક્ષત્રિય વીર ભથીજી મહારાજના ચરણોમાં ઝુકાવ્યું મસ્તક ફાગવેલ મંદિર દ્વારા કરાયું જગદીશ વિશ્વકર્મા નું સન્માન તલવાર અને પુષ્પ ભેટ સાથે કરાઈ સાકર તુલા