વાઘોડિયા: હાલોલ વડોદરા ટોલ રોડ પર જરોદ નજીક ચાર વાહનો એકબીજા સાથે અથડાતા વિચિત્ર અકસ્માત, કાર સવાર ત્રણ ઘાયલ
Vaghodia, Vadodara | Aug 8, 2025
હાલોલ વડોદરા ટોલનાકા રોડ પર જરોદ નજીક સ્કૂલની સામે ચાર વાહનો એકબીજા સાથે અથડાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બંધ...