રાજકોટ પૂર્વ: રાજકોટ પશ્ચિમ: દયાનંદ સરસ્વતી સ્નાનાગાર પરના ઓપરેટિંગ સ્ટાફને ક્લોરીન યુનિટમાં થતી લીકેજ બંધ કરવા અંગેની તાલીમ અપાઇ
આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના દયાનંદ સરસ્વતી સ્નાનાગાર પરના ઓપરેટિંગ સ્ટાફને ફ્લોરિન યુનિટમાં લીકેજ થતાં લીકેજ કેમ બંધ કરવું? તેમજ ક્લોરીન સેફ્ટી કીટનો ઉપયોગ કેવી રીતે કરવો? તે અંગેની તાલીમ આપવામાં આવી હતી.