આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વછતા સેવા 2025 સ્વછતા પખવાડિયા અંતર્ગત ટાઉનહોલ આણંદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વછતા સેવા 2025 સ્વછતા પખવાડિયા અંતર્ગત ટાઉનહોલ આણંદ ખાતે જનજાગૃતિ આવે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ (બાપજી) જિલ્લા ભાજપ મહામંત્રી સુનિલભાઈ શાહ શહેર મહામંત્રી હિરેનભાઈ પટેલ રાજુભાઈ પઢિયાર પૂર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ રૂપલબેન પટેલ પૂર્વ કાઉન્સિલરો સંગઠનના કાર્યકર્તાઓ અને આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલ તથા પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા