દસાડા: પાટડીમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ એકતા દિવસ ઉજવાયો
ભારતદેશ નાં પૂર્વ વડાપ્રધાન, લોખંડી પુરુષ, ભારત રત્ન, સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતિ એકતા દિવસ નિમિત્તે પાટડી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ધારાસભ્ય પી.કે.પરમાર સહિત નાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત નગરજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.