મહેમદાવાદ: નેનપુર તૅમજ સોજાલી ગામે જુગાર રમતા ઈસમોને પોલીસ દ્વારા દરોડો પાડી અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ
Mehmedabad, Kheda | Aug 7, 2025
મહે. તાલુકાના નેનપુર તૅમજ સોજાલી ગામે જુગાર રમતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા. ત્યારે મહેમદાવાદ પોલીસે નેનપુર ગામમાંથી ત્રણ...