પેટલાદ: ભાવનીપુરા પાસે બાઈક ચાલકને અકસ્માત નડ્યો,108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Petlad, Anand | Oct 9, 2025 પેટલાદના ભવાનીપુરા રસ્તા ઉપર બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. તેમને શરીરના ભાગે ઇજાઓ થતાં 108 મારફતે હોસ્પિટલ ખસવામાં આવ્યા હતા. બનાવને લઇ આસપાસથી લોકો આવી ગયા હતા.