અમદાવાદ શહેર: અમદાવાદના સોલા સિવિલમાં મેલડી માતાના મંદિરમાં ચોરી, CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી
Ahmadabad City, Ahmedabad | Sep 9, 2025
અમદાવાદના સોલા સિવિલમાં મેલડી માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. પહેલા ,માતાજીના દર્શન કર્યા પછી ચાંદીના છત્તરની...