તળાજા: પાવઠી માં પોષણ સંગમ દિવસ ની ઉજવણી કરવામાં આવી
પાવઠી ગામે પોષણ સંગમ દિવસની ઉજવણી આંગણવાડીના બહેનો દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાવઠીના સરપંચ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં બહેનો તેમજ કુપોષિત બાળકોને સુપોષિત કેવી રીતે કરવા તે વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી