હાલોલ: હાલોલના એક વિસ્તારમાંથી શ્રમજીવી મહિલા ને મકાન માલિક દ્વારા હેરાનગતિ થતા 181 અભયમ હાલોલ મદદે પોહચી.
Halol, Panch Mahals | Aug 24, 2025
હાલોલના એક વિસ્તારમાથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઈનમા કોલ કરિને જણાવ્યું હતુ કે તેઓ રોજગારી માટે હાલોલમા વસવાટ કરે...