ગજાનંદ શોરૂમ નજીકથી કતલખાને લઈ જવાથી સોળ ભેંસો જીવ દયા પ્રેમીઓએ બચાવી
Palanpur City, Banas Kantha | Oct 19, 2025
પાલનપુર આબુ હાઇવે ઉપર ગજાનંદ શોરૂમ નજીક આજે રવિવારે વહેલી સવારે 4:00 કલાકે જીવ દયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાથી 16 ભેંસોને બચાવી લીધી હતી જોકે બપોરે 12 કલાકે તાલુકા પોલીસ મથકે ટ્રક ચાલક સામે જીવદયા પ્રેમીઓએ ફરિયાદ નોંધાવી હતી.