જામનગર શહેર: ભક્તિનગર વિસ્તારમાં શેરી ગલીઓમાં ગટરના ગંદા પાણીને લીધે લોકોને હાલાકી #jansamasya
જામનગરના ભક્તિનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શેરી ગલીઓમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે, જેના પગલે અહીંથી પસાર થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તંત્રને તેમજ સ્થાનિક નગરસેવકોને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, આ સમસ્યાનો કાયમી નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.