મેંદરડા: મેંદરડા તાલુકાના સમઢીયાળા સીમમાં એક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામમાં સીમ વિસ્તારમાં એક યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનની વિગત પ્રમાણે સમઢીયાળા કનકાઈ માતાજીના મંદિર પાસે વાળી વિસ્તારમાં એક યુકે કોઈ કારણોસર પોતાની વાડીએ દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો આગળની તપાસ પોલીસે હાથ ધરી છે