મહુવા: મહુવા માલણ નદીમાંથી 65 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર
મહુવા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની ગુરુકુલ નજીક આવેલી માલણ નદીમાંથી આજે બપોરના સમયે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસ વિભાગ અને નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે મહેનત બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, મૃત