ડભોઇ: ડભોઇ એસટી ડેપો માર્ગ ઉપર બે સોસાયટીઓમાં ચોરીના પ્રયાસ માટે આવેલા ચોર સીસીટીવીમાં કેદ થયા.
ડભોઈ એસટી ડેપો માર્ગ પર બે સોસાયટીઓમાં ઘૂસી ચોરતાઓએ મકાનના તાળાં તોડી ચોરી કરવાના પ્રયાસમાં આવેલા હતા નગર સહિત વિસ્તારમાં રાતે પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માગCCTVમાં ૪ ચડ્ડીબનિયનધારી કેદ થયા, લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ડભોઇ નગરમાં હવે તસ્કરોના આંટા ફેરાનો શ્રીગણેશ થઈ ચૂક્યા છે. ગત રાત્રિના જ એસટી ડેપો માર્ગ પર બે સોસાયટીઓના જુદા-જુદા બે મકાનના તાળા તૂટ્યાં હતા. જે અંગેના સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ નજરે પડે છે. જોકે સદ્દનસીબે કશું જ ચોરાયું.....