લીંબડી: લીંબડી એસ.ટી ડેપો રોડ પર ડોલર બદલાવા પેટે આપેલા રૂ. 10 લાખ લઇ રફુચકકર થયેલા 4 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
Limbdi, Surendranagar | Sep 5, 2025
અમદાવાદ ખાતે રહેતા સુરેશ બાબુલાલ રાવે લીંબડી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઘનશ્યામ, હરેશ તથા દિનેશ અને...