અમદાવાદ શહેર: બોપલમાં વીઆઈપી રોડ પર કારનો અકસ્માત, પોલીસે તપાસ હાથ ધરી
આજે સોમવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા અકસ્માતને લઈ તપાસ શરુ કરાઈ છે.જેમાં બોપલમાં વીઆઈપી રોડ પર કારનો અકસ્માત થયો હતો. ધડાકાભેર કાર ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત કેવી રીતે થયો તે અંગે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.