સાવલી: રાયકા ગામ નજીકથિ વિદેશી દારૂના ક્વાટરીયા સાથે એક ઈસમ ઝડપાયો
Savli, Vadodara | Jun 26, 2024 ભાદરવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે દોડકા ગામે રહેતા જગદીશભાઈ રાયકા ગામ પાસે આવેલ એક્સપ્રેસ હાઈવે રોડ ટોલનાકાની બાજુમાં ઝૂંપડું બનાવી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરે છે. જેથી સ્થળ પર જઈ તપાસ કરતા ઇસમ મળી આવેલ હોય તેની પાસેથી મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો.