નાંદોદ: ITR માટે સમયમર્યાદા વધારવાની માંગ કરાઈ,રાજપીપળા ઇન્કમટેકસ પોર્ટલના ધાંધિયાથી 50 ટકા લોકોના રિટર્ન ભરવાના બાકી રહ્યાં
Nandod, Narmada | Sep 17, 2025 નર્મદા જિલ્લા એકાઉન્ટ એન્ડ ટેક્સ કન્સલ્ટન એસોસિએશનના પ્રમુખ સ્વામી શરણ પટેલે જણાવ્યું કે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભાડે વરસાદ અને ફૂડ જેવી પરિસ્થિતિ પરિવહન વીજળી અને ઇન્ટરનેટ સેવા પણ અસર પડી છે જેના કારણે કાર્યમાં અડચણ આવી રહી છે